શ્રી વીર શાસન જયંતિ મહાવીર ભગવાન દિવ્ય ઘ્વની છૂટવાનો દિવસ
(વિપુલાચલ પર્વત, રાજગ્રહી)

૨૪ માં તીર્થંકર શાસન નાયક બાલ બ્રહ્મચારી શ્રી મહાવીર ભગવાન ગર્ભ કલ્યાણક (કુંડાલપુર નગરી)

૧૨ માં તીર્થંકર બાળ બ્રહ્મચારી શ્રી વાસુપૂજ્ય ભગવાન ગર્ભ કલ્યાણક (ચંપાપુરી નગરી)

સુપાર્શ્વનાથ ભગવાન જન્મ કલ્યાણક